GarVaGujarati.com is the Best Web Portal for Gujarati Language

Title

Garva Gujarati

Description

Excerpted from the website:

અસ્‍પૃશ્‍યતા જીવે એના કરતાં તો હિંદુ ધર્મ રસાતાળ જાય એ હું વધારે ઇચ્‍છું…………………..•મારી કસોટીના કપરામાં કપરા કાળમાં એણે (ઈશ્વરે) મને ઉગાર્યો છે…………………. •……………………..•મારે દુનિયાને નવું કશું શીખવવાનું નથી. સત્‍ય અને અહિંસા અનાદિકાળથી ચાલ્‍યાં આવે છે…………………•સાચી ભાવનાથી વેઠેલું કષ્‍ટ યાતના જેવું લાગતું નથી. આવું કષ્‍ટ પોતે જ આનંદદાયક હોય છે…………………. •સતત કાર્ય વચ્‍ચે મારું જીવન પૂરેપૂરું આનંદમય રહે છે. આવતી કાલ કેવી ઊગશે તેનો વિચાર કરવાનું ન હોવાથી પંખીના જેવી મુક્તિ હું અનુભવું છું…………………. •રાજકારણના ક્ષેત્રમાં પડવાની મને ફરજ પડી, કેમ કે સમાજ સુધારવાનું કાર્ય કરવા જતાં પણ રાજકારણને સ્‍પર્શ કર્યા વિના ચાલે તેમ નહોતું………………….•સત્‍ય અને અહિંસાનો જ્યાં સંગમ થાય છે ત્‍યાં આખી દુનિયાને વશ કરી શકાય છે અને સત્‍યાગ્રહ એ મૂળમાં પ્રજાજીવનમાં સત્‍ય અને અહિંસાનો પ્રવેશ કરાવવાનો પ્રયત્‍ન છે…………………..•સ્‍વરાજ એ પવિત્ર શબ્‍દ છે, વેદકાળ જેટલો પ્રાચીન છે અને એનો અર્થ પોતાનું નિયમન એવો છે…………………..•ઈશ્વરનું અસ્તિત્‍વ બુદ્ધિગમ્‍ય નથી એટલે બુદ્ધિ અમુક હદ લગી જ સમજી શકે. એ શ્રધ્‍ધાની જ વાત છે અને તેથી ઊપજતા અનુભવની…………………..•
read more

Languages

English

Additional Information

Related Domains

External Links



Retrieved from "http://aboutus.com/index.php?title=GarVaGujarati.com&oldid=28549458"