GarVoGujarati.com

Title

ગરવા ગુજરાતી.com

Description

Excerpted from the website:

હું ગુજરાતી છું…ગુજરાતી અને ગુજરાતનો છું માટે ગુજરાતીમાં બ્લોગ શરું કરવાનો આનંદ છે,પશ્ચિમી સંસ્કૃતિની ચાહમાં ભુંલાતી જતી ગુજરાતી ને જીવંત રાખવાનો એક પ્રયાસ ચાલી રહ્યો છે. એમાં હું પણ મારો સાદ પુરાવુ છુ. બ્લોગમાં ‍વિચારોની અભીવ્યક્તિને હું ગંભીર વિષય માનું છું,.મારો પ્રયાસ મલ્ટીમીડીયા થી ભરપુર એક એવી સાઈટ બનાવાનો છે કે જેમાં દરેક ને કાંઈક ને કાંઇક મળી રહે… આ બ્લોગમાં જે કંઇ લખું છું એ માહિતીઓ મારા અંગત ‍વિચારો તથા અલગ અલગ સ્ત્રોતો ધ્વારા એકત્રીત કરેલ છે. જેનો ઉલ્લેખ જેતે માહિતી માં કરાયેલ છે….
read more

Languages

English

Additional Information

Related Domains

External Links



Retrieved from "http://aboutus.com/index.php?title=GarVoGujarati.com&oldid=33640275"